Budget 2024 Highlights In Gujarati. 25 કરોડ લોકોને ગરીબીમાંથી લાવ્યા બહાર, 2047 સુધી ભારત બનશે વિકસિત રાષ્ટ્રઃ નાણામંત્રી. નાણામંત્રી નિર્મલા સિતારામને પોતાનું છઠ્ઠું બજેર સંસદમાં રજૂ કર્યું છે.
બજેટનું લાઇવ કવરેજ જોવા માટે અહીં ક્લિક કરો, તમને સીધી લિંક મળશે. સામાન્ય જનતાને નાણામંત્રીએ શું આપ્યું, જાણો મોદી સરકાર 3.0 ના પ્રથમ બજેટની ખાસ વાતો